આ નવી હીરોઈનની વીંટી છે અનુષ્કા અને સોનમ કરતાં પણ 6 ગણી મોંઘી છે.. આટલી કિંમતમાં ખરીદી શકાય છે આખું જહાજ.. તેની કિમ્મત જાણીને રહી જશો હક્કા બક્કા..
જેમ કે, કોનું અફેર કોની સાથે ચાલી રહ્યું છે કે કોણ કોને ડેટ કરી રહ્યું છે વગેરે તમામ બાબતો જાણવા ચાહકો હંમેશા ઉત્સુક હોય છે.