અજય દેવગનની બહેન લાગે છે ખૂબ જ હોટ અને સુંદર, તેની હોટ તસવીરો જોઈને કાજોલ પણ શરમાઈ ગઈ…. જુઓ તસ્વીરો..

અજય દેવગનની બહેન લાગે છે ખૂબ જ હોટ અને સુંદર, તેની હોટ તસવીરો જોઈને કાજોલ પણ શરમાઈ ગઈ…. જુઓ તસ્વીરો..

બોલીવુડની દુનિયામાં કેટલાક સ્ટાર્સ એવા પણ છે જેમની ફેમીલી લાઈમલાઈટથી દુર રહેવા ઈચ્છે છે. આજે અમે આપને બોલીવુડમાં ફિલ્મ ‘સિંઘમ’ રીલીઝ થઈ ગયા પછી બોલીવુડમાં સિંઘમ તરીકે પ્રસિદ્ધ થનાર અભિનેતા અજય દેવગણના પરિવારમાં આવા જ કેટલાક સભ્યો છે જેઓ લાઈમલાઈટથી દુર રહેવાનું પસંદ કરે છે. અજય દેવગણના પિતા વીરુ દેવગણ બોલીવુડમાં ફાઈટર મેન તરીકે જાણીતા હતા.

Advertisement

અજય દેવગણના લગ્ન કાજોલ સાથે થયા છે. કાજોલ અને અજય દેવગણને સંતાનના રૂપમાં દીકરી ન્યાસા અને દીકરો યુગ છે. અજય પોતાની પર્સનલ લાઈફથી ખુબ જ ખુશ છે. કેટલીક વાર ન્યાસા પોતાના ફોટોઝને લીધે ચર્ચાનું કેન્દ્ર બને છે.

Advertisement

અજય દેવગણનું અસલી નામ વિશાલ દેવગણ છે જયારે અજય દેવગણને ફિલ્મો કરવાની શરુઆત કરી ત્યારે અન્ય એક હીરો પણ વિશાલના નામથી શરુઆત કરવા જઈ રહ્યા હોવાથી પિતા વીરુ દેવગણની સલાહ મુજબ વિશાલ નામ બદલીને અજય કરી દેવામાં આવ્યું હતું.

Advertisement

અજય દેવગણના પરિવારમાં પત્ની અને બાળકોની સાથે બે બહેનો પણ સામેલ છે. અજય દેવગણની એક બહેનનું નામ છે નીલમ દેવગણ. નીલમ દેવગણ એક બીઝનેસ વુમન છે. નીલમ ઘણીવાર સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર મીડિયામાં જોવા મળી જાય છે. તેમજ નીલમ દેવગણના મેરેજમાં તેમના પિતા વીરુ દેવગણ પણ હાજર રહી શક્યા હતા. ઉપરાંત નીલમ દેવગણએ મેરેજ પછી સંતાન તરીકે બે પુત્રોની માતા છે.

Advertisement

અજય દેવગણને હજી એક બહેન છે. તે છે કવિતા દેવગણ. અજય દેવગણની બીજી એક બહેન છે જેને સોશિયલ મીડિયામાં કોઇપણ પ્રકાર્રનો રસના હોવાથી કવિતા દેવગણ આજે પણ લાઈમ લાઈટથી દુર રહેવાનું પસંદ કરે છે. આમ તો કવિતાના મેરેજ થઈ ગયા છે અને કવિતા દેવગણ બે બાળકોની માતા પણ છે.અજય દેવગણનું કહેવું છે કે, તેમના ઘરનું વાતાવરણ મિડલ ક્લાસ જેવું છે. તેઓ માતા-પિતાની સાથે જ રહે છે.

Advertisement

ઉપરાંત તેમની મમ્મી જ ઘર ચલાવે છે.અજય દેવગણની બહેનો જે લાઈમલાઈટથી દુર રહેવા ઈચ્છાને માન આપતા બન્ને બહેનોના મેરેજ થયા ત્યારે બોલીવુડના ઘણા સ્ટાર્સ શુભકામનાઓ આપવા માટે આવ્યા જેવા કે, સલમાન ખાન, અક્ષય કુમાર, રાજ કુમાર, જીતેન્દ્ર, અમરીશ પૂરી, સુનીલ દત્ત, રાજેશ ખન્ના, સુનીલ શેટ્ટી, બોબી દેઓલ, અનુપમ ખેર, શેખર કપૂર, શત્રુઘ્ન સિંહા રાહુલ રવૈલ, ઋષિ કપૂર જેવા સ્ટાર્સ સામેલ થયા હતા.

Advertisement

 જેમને વિડીયોમાં પણ જોઈ શકાય છે. ત્યાર પછી ભાગ્ય જ અજયની બહેનો લાઈમલાઈટમાં જોવા મળી છે. તેમજ અજય દેવગણને એક ભાઈ છે અનીલ દેવગણને બોલીવુડમાં એક ડાયરેક્ટર તરીકે લોન્ચ કરવા માટે પણ મદદ કરી હતી.અજય દેવગણની બન્ને બહેનો જેવા ઘણા બધા સ્ટાર્સ એવા છે જેઓ પોતાના ફેમિલીના સભ્યોને આજે પણ લાઈમ લાઈટથી દુર રહે છે.

Advertisement

ટીવી અને બોલિવૂડની ચમકદાર દુનિયામાં અનેક અજીબોગરીબ કિસ્સાઓ સાંભળવા મળે છે, ટીવી અને બોલિવૂડની દુનિયામાં ઘણી એવી વસ્તુઓ છે જેના વિશે કોઈ જાણતું નથી. આવી સ્થિતિમાં અમે બોલિવૂડ અને ટીવી જગતના કેટલાક એવા ન સાંભળેલા સંબંધો તમારી સામે લાવ્યા છીએ, જેને સાંભળીને દરેક ચોંકી જશે.

Advertisement

સૌથી પહેલા અમે ટીવી એક્ટ્રેસ રશ્મિ દેસાઈ વિશે જણાવવા જઈ રહ્યા છીએ, તમને જણાવી દઈએ કે તેણે ટીવી પર ઘણી સીરિયલ્સ કરી છે, તે ખૂબ જ જાણીતું નામ છે, તે કલર્સ ટેલિવિઝન ચેનલની સીરિયલ ઉત્તરણમાં તપસ્યા ઠાકુર માટે જાણીતી છે. પરી હૂં મેં જેવા શોથી ટીવી જગતમાં પોતાની ઓળખ બનાવનાર અભિનેત્રી રશ્મિ દેસાઈએ ભોજપુરી ફિલ્મોમાં પણ કામ કર્યું છે.

Advertisement

તાજેતરમાં, તે ટીવી પર તેના પુનરાગમનની તૈયારી કરી રહી છે અને કલર્સ ટીવી પર ‘દિલ સે દિલ તક’ શો સાથે પુનરાગમન કરી રહી છે જેમાં સિદ્ધાર્થ શુક્લા અને જસ્મીન ભસીન પણ છે. પરંતુ આ બધા સિવાય રશ્મિ તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર તેના સ્ટાઇલ સ્ટેટમેન્ટને નવી ઊંચાઈ આપી રહી છે. નંદીશ સંધુ સાથેના તાજેતરના બ્રેકઅપ પછી રશ્મિ તેના ટ્રેક પર પાછી આવી છે અને તેણે સાબિત કર્યું છે કે માણસ કંઈપણ મેળવી શકે છે.

Advertisement

વાસ્તવમાં રશ્મિના અજય દેવગન સાથે ખૂબ સારા સંબંધો છે, તે તેને સંબંધમાં પોતાનો ભાઈ માને છે. બંનેને એકબીજા માટે ખૂબ માન છે, આ વર્ષે તેઓ અજયના ઘરે જાય છે અને તેને રાખડી બાંધે છે.

Advertisement

Disclaimers- matters given in this article is totally based on media reports, astrology beliefs and Ayurveda principles.. therefore in certain cases it may not be apply for all.. viewers have to see this with their own intellectuals and knowledge..

ચેતવણી- ઉપરના આર્ટિકલના તમામ પ્રસારણ અને માલિકી હક “પેજ એડમીન”ને છે.. તેથી આર્ટિકલ કે તેનો કોઈ ભાગ મંજૂરી વગર કોપી કરવો એ ફેસબુક કન્ટેન્ટ ગાઈડલાઈનના કોપીરાઈટ એક્ટ મુજબ ગુનો બને છે.. જો ક્યાંય કોઈ એવું કરતા ધ્યાનમાં આવશે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે

Advertisement

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!