અરીસામાં સામે બતાવ્યા હૉટ અંદાજ ખુશી કપૂરએ,તસવીરો થઈ રહી છે વાયરલ ઈન્ટરનેટ પર.. જુઓ આ ખાસ તસ્વીરો..

અરીસામાં સામે બતાવ્યા હૉટ અંદાજ ખુશી કપૂરએ,તસવીરો થઈ રહી છે વાયરલ ઈન્ટરનેટ પર.. જુઓ આ ખાસ તસ્વીરો..

જાન્હવી કપૂરની જેમ ખુશી પણ બોલિવૂડ તરફ વળવા માંગે છે. જેના માટે ખુશીએ તૈયારીઓ શરૂ કરી દીધી છે. જો કે તે કઈ ફિલ્મ સાથે ડેબ્યૂ કરવા જઈ રહી છે તે હજુ ફાઈનલ નથી, પરંતુ તે સોશિયલ મીડિયા પર હોટ અને બોલ્ડ તસવીરો શેર કરતી રહે છે. આવી સ્થિતિમાં ખુશીએ ફરી એકવાર હોટ અંદાજમાં ફોટો શેર કર્યો છે.

Advertisement

ખુશી કપૂરે મોનોક્રોમ પેન્ટસૂટમાં તાપમાન વધાર્યું.. ખુશી કપૂરે શનિવારે તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી તેની ચાર તસવીરો શેર કરી હતી. આ તસવીરોમાં તમે જોઈ શકો છો કે ખુશી કપૂરે ઓવરસાઈઝ સૂટ સાથે ક્રોપ ટોપ પહેર્યું છે. તેણે આ તસવીરો સાથે લખ્યું, ‘પાવર સૂટ.’

Advertisement

જણાવી દઈએ કે જાન્હવી કપૂરની જેમ ખુશી કપૂર પણ ફિલ્મોમાં જોડાવા માંગે છે. જોકે, તેના પિતા બોની કપૂરે સ્પષ્ટ કર્યું છે કે તે તેને લોન્ચ કરશે નહીં. તે ઈચ્છે છે કે ખુશી કપૂરને કોઈ અન્ય લોંચ કરે. બોની કપૂર ઈચ્છે છે કે તે પોતાના પગ પર ઉભા રહે.

Advertisement

દિવંગત સ્ટાર એક્ટ્રેસ શ્રીદેવીની એક લાડલી જ્હાન્વી કપૂરે તો બૉલીવુડમાં ધમાલ મચાવી રાખી છે, તો હવે બીજી લાડલી પણ ધમાલ મચાવવા તૈયાર છે. હાલમાં જ્હાન્વી કપૂરની બહેન ખુશી કપૂરે સોશ્યલ મીડિયા પર પોતાની તસવીરોથી તહેલકો મચાવી દીધો છે. ખુશી કપૂરનુ નવુ ફોટોશૂટ અને સેલ્ફી પિક્ચર ચર્ચામાં છે.

Advertisement

તાજેતરમાં જ ખુશી કપૂરે પોતાના ઓફિશિયલ ઇન્સ્ટાગ્રામ પર કેટલીક તસવીરો શેર કરી છે, જેમાં તેનો લેટેસ્ટ અને ખાસ અંદાજ જોવા મળી રહ્યો છે. આ તસવીરોમાં તે સેલ્ફી મૉડમાં સેક્સી અદાઓ બિખેરતી દેખાઇ રહી છે. ખુશી કપૂરની બૉલ્ડનેસ આ તસવીરો પરથી સ્પષ્ટ રીતે દેખાઇ રહી છે. ખુશીએ બાથરૂમમાંથી એક મિરર સેલ્ફી શેર કરી છે, જેમાં તેની સિક્સ પેક એબ્સ દેખાઇ રહી છે. તેની ફિટનેસ અને બૉલ્ડનેસ પર ફેન્સ ફિદા થઇ રહ્યાં છે. આ તસવીરમાં ખુશીએ શૉર્ટ નાઇટ ડ્રેસ પહેરેલો છે, અને ફોનથી સેલ્ફી લઇને રહી છે, સાથે નવી હેર સ્ટાઇલ સાથે દેખાઇ રહી છે.

Advertisement

ઉલ્લેખનીય છે કે, ખુશી કપૂરે થોડાક દિવસો પહેલા તસવીરોનુ એક ખાસ કોલાસ શેર કર્યુ હતુ, જેમાં તે બ્લૂ કલરના ગાઉનમાં દેખાઇ રહી હતી. આમાં પણ ખુશીની બૉલ્ડનેસ ખુબ ચોંકાવી રહી હતી. આ ફોટોશૂટ ખુબ વાયરલ થયુ હતુ. ખુશી જમીન પર સૂતા સૂતા પૉઝ આપતી દેખાઇ રહી હતી, તેને હાથોમાં વ્હાઇટ બ્રેસલેટ પહેરેલુ છે, જે સુંદર લાગી રહ્યું છે. સ્ટારકિડનો આ હૉટ અંદાજ નીરાળો છે.

Advertisement

ઉલ્લેખનીય છે કે શ્રીદેવીની લાડલી દીકરી ખુશી બહુ જલદી નેટફ્લિક્સની ફિલ્મ ‘આર્ચીજ’થી એક્ટિંગની દુનિયામાં પગ મુકી રહી છે. આ ઉપરાંત સુહાના ખાન અને અમિતાભ બચ્ચનની નાતીન અગસ્તયાં નંદા પણ દેખાશે.

Advertisement

શ્રીદેવી તથા બોની કપૂરની બીજી દીકરી ખુશી કપૂર બોલિવૂડ ડેબ્યૂ કરવા જઈ રહી છે. તે ઝોયા અખ્તરની ફિલ્મ ‘ધ આર્ચીઝ’થી એક્ટિંગ કરિયર શરૂ કરશે. આ ફિલ્મનું ટીઝર રિલીઝ કરી દેવામાં આવ્યું છે. આ ફિલ્મથી શાહરુખની દીકરી સુહાના તથા અમિતાભ બચ્ચનનો દોહિત્ર અગસ્ત્ય નંદા પણ બોલિવૂડ ડેબ્યૂ કરશે. હાલમાં જ ખુશી કપૂરે સેલ્ફી શૅર કરી છે. આ તસવીરમાં ખુશી કપૂર બેકલેસ ગાઉનમાં જોવા મળી હતી.

Advertisement

ખુશી કપૂરે સો.મીડિયામાં તસવીરો શૅર કરી.. ખુશી કપૂરે જે તસવીરો શૅર કરી છે તે ધર્મા પ્રોડક્શનના CEO અપૂર્વ મહેતાના 50મા જન્મદિવસની પાર્ટીની છે. આ પાર્ટીમાં ખુશીએ ગોલ્ડન રંગનું બેકલેસ ગાઉન પહેર્યું હતું. ખુશીએ પાર્ટીમાં સેલ્ફી લીધી હતી. 22 વર્ષીય ખુશી પોતાની મોટી બહેન જાહન્વી કરતાં પણ બોલ્ડ અંદાજમાં જોવા મળી હતી.

Advertisement

સેલેબ્સે કમેન્ટ્સ કરી.. ખુશી કપૂરની આ તસવીરો પર સેલેબ્સ તથા ચાહકોએ કમેન્ટ કરી હતી. ખુશીની બહેન અંશુલા, ઝોયા અખ્તર, મહીપ કપૂર, સંજય કપૂર સહિતના સેલેબ્સે કમેન્ટ્સ કરી હતી. જાહન્વીએ હાર્ટ ઇમોજી પોસ્ટ કરી હતી. આલિયા કશ્યપ, શનાયા કપૂરે પણ કમેન્ટ કરી હતી.

Advertisement

શૂટિંગમાં વ્યસ્ત છે.. ખુશી હાલમાં ઉટીમાં ‘ધ આર્ચીઝ’નું શૂટિંગ કરી રહી છે. તે ફિલ્મમાં બેટ્ટી નામનું પાત્ર ભજવી રહી છે. સુહાના ખાન વેરોનિકાના રોલમાં છે અને અગસ્ત્ય આર્ચીની ભૂમિકા ભજવે છે. આ ફિલ્મ આવતા વર્ષે ડિજિટલ પ્લેટફોર્મ પર રિલીઝ થશે.

Advertisement

Disclaimers- matters given in this article is totally based on media reports, astrology beliefs and Ayurveda principles.. therefore in certain cases it may not be apply for all.. viewers have to see this with their own intellectuals and knowledge..

ચેતવણી- ઉપરના આર્ટિકલના તમામ પ્રસારણ અને માલિકી હક “પેજ એડમીન”ને છે.. તેથી આર્ટિકલ કે તેનો કોઈ ભાગ મંજૂરી વગર કોપી કરવો એ ફેસબુક કન્ટેન્ટ ગાઈડલાઈનના કોપીરાઈટ એક્ટ મુજબ ગુનો બને છે.. જો ક્યાંય કોઈ એવું કરતા ધ્યાનમાં આવશે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

Advertisement

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!