ઇન્ડિયન જ નહીં વેસ્ટર્સ ડ્રેસને પણ શાનદાર રીતે પહેરે છે કંગના રનૌત, એવો ડ્રેસ પહેર્યો કે સોશિયલ મીડિયા પર મચી ગયો ખળભળાટ.. જુઓ તસ્વીરો..

ઇન્ડિયન જ નહીં વેસ્ટર્સ ડ્રેસને પણ શાનદાર રીતે પહેરે છે કંગના રનૌત, એવો ડ્રેસ પહેર્યો કે સોશિયલ મીડિયા પર મચી ગયો ખળભળાટ.. જુઓ તસ્વીરો..

બૉલીવુડ એક્ટ્રેસ કંગના રનૌત હંમેશા પોતાના લૂક્સ અને સ્ટાઇલ માટે ચર્ચામાં રહ્યાં કરે છે. તાજેતરમાં જ તેને સોશ્યલ મીડિયા પર એકથી એક ચઢિયાતી બૉલ્ડ તસવીરો ફેન્સની સાથે શેર કરી છે. આ તસવીરોમાં કંગના એકદમ બૉલ્ડ લૂકમાં દેખાઇ રહી છે. જુઓ તસવીરો…..

Advertisement

તાજેતરમાં જ કંગનાએ પોતાની આગામી ફિલ્મ ‘ધાકડ’નુ શૂટિંગ પુરી કરી લીધુ છે. આ ખાસ પ્રસંગે એક સેલિબ્રેશનનુ આયોજન કર્યુ હતુ. પાર્ટી દરમિયાન કંગના એકદમ સુંદર લૂક આપતી દેખાઇ હતી. તેની આ તસવીરો સોશ્યલ મીડિયા પર જોરદાર વાયરલ થઇ રહી છે.

Advertisement

આવુ પહેલીવાર નથી બન્યુ જ્યારે કંગના આ એકદમ બૉલ્ડ લૂકમાં દેખાઇ હોય. આ પહેલા પણ કેટલીય વખત કંગના એકદમ બૉલ્ડ લૂકમાં દેખાઇ ચૂકી છે. ફિલ્મ ‘ક્વિન’ની રિલીઝ થવા દરમિયાન તેની એકદમ બૉલ્ડ તસવીરો વાયરલ થઇ હતી.

Advertisement

કંગનાના ફેન્સ તેને જબરદસ્ત રીતે સપોર્ટ કરી રહ્યાં છે. કંગના પોતાના લૂક્સ અને સ્ટાઇલનો પુરેપુરુ ધ્યાન રાખે છે.કંગના જરૂરિયાત પ્રમાણે કપડાનુ સિલેક્શન કરે છે. જરૂર પડે ત્યારે બિકીની પહેરવામાં પણ ગભરાતી નથી.

Advertisement

કંગના રનૌતનો શો ‘લોક અપ’ ચર્ચામાં છે. શોના ગ્રાન્ડ ફિનાલે માટે માત્ર થોડી જ કલાકો બાકી છે. આ પહેલા કંગના રનૌતે એક ફોટોશૂટ કરાવ્યું છે, જેના ફોટો ઈન્ટરનેટ પર ખૂબ જ વાયરલ થઈ રહ્યા છે. કંગનાનો હોટ લુક જોઈને ફેન્સના દિલની ધડકન વધી ગઈ છે.

Advertisement

કંગના રનૌતે તેની લેટેસ્ટ ફોટો ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કરી છે જેમાં તે ઓફ શોલ્ડર શિમરી ગાઉનમાં ખૂબ જ હોટ લાગી રહી છે. તેના ગાઉનમાં બલૂન સ્ટાઇલની સ્લીવ્ઝ છે. તેનો આ લુક ઇન્ટરનેટ પર છવાયેલો છે. દરેક લોકો કંગનાની સુંદરતાના વખાણ કરી રહ્યા છે.

Advertisement

અભિનેત્રીએ ગળામાં હીરાનો હાર, વીંટી અને સ્ટડ વડે પોતાનો લુક પૂરો કર્યો. આ સિવાય તેણે સ્લીક હેર ડુ અને હળવા મેકઅપથી તેના દેખાવને વધુ ખાસ બનાવ્યો છે. કંગના રનૌતની આ ફોટો ઈન્ટરનેટ પર જોરદાર વાયરલ થઈ રહી છે. તેનું લેટેસ્ટ ફોટોશૂટ શેર કરતાં કંગનાએ કેપ્શનમાં લખ્યું, ‘

Advertisement

કંગનાએ આ વખતે નિયૉન કલરના ડ્રેસમાં તસવીરો શેર કરી છે. જેમાં તે એકદમ સુંદર લાગી રહી છે. કંગનાનો આ લૂક ફેન્સનુ દિલ જીતી રહ્યો છેકંગનાએ નિયૉન કલરના આઉટફિટની સાથે સેમ કલરની હીલ્સ પહેરેલી છે, અને નેકપીસ પહેરેલુ છે. આ લૂકને તેને ચોટલીથી કમ્પલેટ કર્યો છે. કંગનાએ તસવીરો શેર કરતા લખ્યું- મારી જેલમાં કોઇ સ્માર્ટ નથી બની શકતુ

Advertisement

કંગનાની તસવીરો પર ફેન્સ ઢગલાબંધ કૉમેન્ટ કરી રહ્યાં છે. એક ફેને લખ્યું- લેમન સોડા લાગી રહી છો, વળી બીજાએ લખ્યુ – કંગનાજી, કંગના અવારનવાર પોતાની ગ્લેમરસ તસવીરો શેર કરતી રહી છે, જેમાં તેના પૉઝ અને લૂકની ખુબ ચર્ચા થાય છે.

Advertisement

તે પોતાના આઉટફિટની સાથે એક્સપેરિમેન્ટ કરતી રહે છેવર્કફ્રન્ટની વાત કરીએ તો કંગના બહુ જલદી તેજસ અને ધાકડમાં દેખાશે. તેની ફિલ્મોનો ફેન્સ ખુબ ઇન્તજાર કરી રહ્યાં છે

Advertisement

Disclaimers- matters given in this article is totally based on media reports, astrology beliefs and Ayurveda principles.. therefore in certain cases it may not be apply for all.. viewers have to see this with their own intellectuals and knowledge..

Advertisement

ચેતવણી- ઉપરના આર્ટિકલના તમામ પ્રસારણ અને માલિકી હક “પેજ એડમીન”ને છે.. તેથી આર્ટિકલ કે તેનો કોઈ ભાગ મંજૂરી વગર કોપી કરવો એ ફેસબુક કન્ટેન્ટ ગાઈડલાઈનના કોપીરાઈટ એક્ટ મુજબ ગુનો બને છે.. જો ક્યાંય કોઈ એવું કરતા ધ્યાનમાં આવશે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે

Advertisement

Leave a Reply

Your email address will not be published.

error: Content is protected !!