ગુજરાતના કચ્છી કોયલ તરીકે જાણિતા ગીતાબેન મારીએ લાર સાથે બંધી ધોર દશાસ્ત્રોની મુક્ત, તસ્વીર શટકને વધુ સનાતન ધર્મ અને આધ્યાત્મતાનું લાને કર્યુ આવું.
ગુજરાતની કરો કોયલ તરીકે જાણિતા લૉકાવિકા ગૌતાન સમારોને કૉઇ ઓળખની જરૂર નથી. ગીતાબેનની ચાહક્વર્ગ ખુબ જ વિશાળ છે અને તેમના કાર્યકર્મોમાં મોટી સંખ્યામાં માનવ મહેરામણ પણ ઉમરી પડતુ સેવા મળે છે. તેમના ચાહકો તો તેમના ગૌતાની કાગડોળે રાહ પણ જોતા હોય છે.
ગૌતાબેન રબારી માત્ર ગુજરાતમાં જ નહિ પરંતુ દેરા વિદેશમાં પણ એક જાણીતું નામ બની ગયા છે. તેઓ ઘણીવાર તેમના કર્યક્રમોમાં તેમના ભરવાર પૃથ્વી રબારી સાથે પણ જતા હોય છે
અને વિદેશમાં પણ જ્યારે તેમનો કોઇ કાર્યક્રમ હોય તે તો પણ ઘણીવાર પો રબારી જોવા મળે છે. ત્યારે હાલમાં જ ગીતાબેન તેમના ભરથર સાથે બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રીને મળવા પહોંચ્યા હતા.
આ દરમિયાનની કેટલીક તસવીરો ગીતાબેને તેમના સોસિયલ મીડિયામાં પણ શેર કરો છે, જે હાલ વાયરલ થઇ રસ્તે છે. આ તસવીર રોર કરતા તેમણે લખ્યું. બાઘેશ્વર બાલાજી ધામના પીઠાધીશ્વર પરમ પૂજ્ય શ્રી ધીરેન્દ્ર શાસ્ત્રીજીને મળવાનું થયુ અને તેમા આશીવાંદ માટે ઘણો આનંદ થયો.
આ ઉપરાંત ગીતાબેને આગળ લખ્યું. લોકોને સનાતન ધર્મ અને આધ્યાત્મતા જગાવાનું ઘણું સુંદર કાર્ય કરો સપ્તા છે પૂજ્ય શાસ્ત્રીજી ક્રમ સિયારામ, જય બાલાજી મહારાજ તસવીરોમાં ગીતાબૈન પારંપારિક પોશામાં સજ્જ જોવા મળી રહ્યા છે. આ તસવીરો મોતન શેર ક્યાં બાદથી ચાહકો આ તસવીર પર લપુર પ્રેમ વરસાવી રહ્યા છે અને કમેન્ટ કરી ગૌતર્ભના વખાણ પણ કરી સ્થળ છે.
મૌલા રોમાં” ગીત દ્વારા ગુજરાતના ઘર ઘરમાં પોતાનું આગવું નામ બનાવી ચૂકેલા ગુજરાતના લોકપ્રિયગાયિકા ગૌતામેન રબારી તેમના કાર્યક્રમોમાં મોટાભાગે પારંપરિક પરિવેટમાં જીવા મળતા હોય છે, પરંતુ બહુ જ જૂજ ગૌતાબેનનો વર્સ્ડ લુક જોવા મળે છે. ગીતાબેન વિદેશમાં “ય ત્યારે તેઓ ઘૌંવાર વેસ્ટર્ન લુકમાં ત્યાં આનંદ માણતા જોવા મળે છે. પરંતુ તેઓ તેમના કાર્યક્રમમાં તા પારસ્પરિક પવિરામાં જ સજ્જ હોય છે.