ગુજરાતના ઘણા એવા કલાકારો છે જેમની ડિમાન્ડ ખુબ જ વધારે છે અને તેમાં પણ ડાયરા સમ્રાટ કિર્તીદાન ગઢવીની તો વાત જ શું કરવી ? કિર્તીદાન ગઢવીનો ડાયરો હોય ત્યાં હજારોની સંખ્યામાં માનવ મહેરામણ પણ ઉમટી પડતું હોય છે.
ત્યારે લોકો પણ તેમના ડાયરામાં ઢગલાબંધ રૂપિયા ઉડાવતા હોય છેજેના ઘણા વીડિયો અને તસવીરો પણ સામે આવતી રહે છે. ચાહકો કિર્તીદાનના અંગત જીવન પર પણ સતત નજર રાખતા હોય છે.
અને તેમના સોશિયલ મીડિયા દ્વારા તેમની સાથે જોડાયેલા રહે છે. કિર્તીદાન પણ તેમના સોશિયલ મીડિયામાં પોતાના અંગત જીવનની ઝલક ચાહકો સાથે રોટ કરે છે
ત્યારે કીર્તિદાન ગઢવીને હાલમાં જ એક વીડિયો ટોર કર્યો, જેમાં તેઓ તેમના પરિવાર સાથે જોવા મળી રહ્યા છે. કિર્તીધન ગઢવી પરિવાર સાથે ઇન્ડોનેશિયાના બાલીમાં કરવા માટે ગયા છે.
તેના વીડિયોમાં હેરાગયો આ જાણ થાય છે કે તે પરિવાર સાથે બાલી વેકેરાન માટે જ્યા છે
વીડિયોમાં જોઇ શકાય છે કે કિર્તીઘન પોતાની પત્ની અને દીકરા સાથે જોવા મળી રહ્યા છે. આ વીડિયો સોશિલ મીડિયા પર આવતા જ કિર્તીધનના ચાહકોએ વીડિયો પર ખુબ પ્રેમ વરસાવ્યો અને કમેન્ટ પણ કરો.