બોલિવૂડ ની સૌથી બોલ્ડ અભિનેત્રી ગીઝેલ ઠકરાલનો નવો લુક સામે આવ્યો, જોઈને તમે ચોંકી જશો…જુઓ લેટેસ્ટ તસ્વીરો..

બોલિવૂડ ની સૌથી બોલ્ડ અભિનેત્રી ગીઝેલ ઠકરાલનો નવો લુક સામે આવ્યો, જોઈને તમે ચોંકી જશો…જુઓ લેટેસ્ટ તસ્વીરો..

બોલીવુડને સુપર સ્ટાર મોડલ અને સૌથી હોટ અભિનેત્રી જેવો એ બોલીવુડની સૌથી હોટ ફિલ્મો જેવી કે ગ્રેન્ડ મસ્તી મસ્તીજાદે ક્યા કુલ હે હમ ૩ જેમાં એકદમ બોલ્ડ અભિનય કર્યો હતો તે ગીઝેલ ઠકરાલ જેને કોઈ ઓળખાણ ની જરુર નથી તાજેતરમાં એ એક બીજની નીચે સ્પોટ થઈ હતી.

Advertisement

જેમાં એને ગુલાબી શરીરને એકદમ ચોંટી જાય એવા જાણે સ્વિમિંગ ડ્રેસ જેવા કપડા પહેરીને રસ્તા પર ઉતરી આવી હતી જે એમાં ખૂબ જ સુંદર અને અને હોટ દેખાતી હતી જેના નિતંબો નો ઉભાર અને બેક સાઈડ ખુબ જ આકર્ષક લાગી રહ્યો હતો એને મિડીયા સમક્ષ.

Advertisement

અલગ અલગ અંદાજ માં પોઝ પણ આપ્યા હતા ગીઝેલ ઠકરાલ પોતાના ફિલ્મ અભિનય માં જ બોલ્ડ નહીં પણ સામાન્ય લાઈફમાં પણ બોલ્ડ અને હોટ છે એવું જણાતું હતું ગીઝેલ ઠકરાલે કિગંફીસર કેલેન્ડર માટે ૨૦૧૧ મા બોલ્ડ ફોટોશૂટ કરાવ્યૂ હતો સાથે ફેમસ.

Advertisement

પોતાના બોલ્ડ ફોટોશૂટના કારણે ચર્ચામાં રહેનારી અભિનેત્રી ગિઝેલ ઠકરાલ ફરી એકવાર હોટ તસવીરોને કારણે ચર્ચામાં છે. ભૂતકાળમાં ગ્રીક આઇસલેન્ડ, માયકોનોસમાં રજાઓ માણી રહેલી ગિઝેલની નવીનતમ તસવીરો ઇન્ટરનેટ પર વાયરલ થઈ રહી છે

Advertisement

ટીવી શો બિગ બોસ શો-૯ માં પણ ૨૦૧૫ માં જોવા મળી હતી ગીઝેલ ઠકરાલ ઈન્સ્ટ્રાગ્રામ પર પણ ખૂબ એક્ટિવ રહે છે એના ૨ મીલીયન થી વધારે ફોલોવર છે સાથે પોતાની જીંદગી ના દરેક પળ ને ફોટોમાં કેદ કરીને ચાહકો ની વચ્ચે મુકતી રહે છે વાચકમિત્રો આ મામલે તમે શું કહેશો.

Advertisement

લાંબા સમયથી લાઈમલાઈટથી દૂર રહેલી પૂર્વ બિગ બોસ સ્પર્ધક ગિઝેલ હવે સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ છે.ગિઝેલે આ ટાઇટલ જીત્યું હતું
જ્યારે તેણી શાળામાં હતી ત્યારે તેણીએ 2005 ગ્લેડ્રેગ્સ મોડેલ હન્ટમાં ભાગ લીધો હતો. જેમાં તેણે મિસ બેસ્ટ બોડી અને મિસ પોટેન્શિયલનો ખિતાબ જીત્યો હતો.

Advertisement

ભૂતપૂર્વ ક્રિકેટર સાથે સંકળાયેલું નામ.. ગિઝેલ પણ ત્યારે ચર્ચામાં આવી જ્યારે તેનું નામ પૂર્વ ક્રિકેટર યુવરાજ સિંહ સાથે જોડાયું. એવા અહેવાલ હતા કે તે યુવરાજને ડેટ કરી રહી છે.કિમ સાથે સરખામણી કરોબોલ્ડનેસની વાત કરીએ તો જીઝલની સરખામણી ઈન્ટરનેશનલ સેલિબ્રિટી કિમ કાર્દાશિયન સાથે થાય છે.

Advertisement

ગીઝેલ ઠકરાલનો જન્મ 2 સપ્ટેમ્બર 1990 ના રોજ ભારતના રાજસ્થાન રાજ્યમાં થયો હતો અને તેના પિતા કેથોલિક ખ્રિસ્તી છે અને માતા પંજાબી છે. તેણીએ કિશોરાવસ્થામાં મોડેલિંગ કારકિર્દીની શરૂઆત કરી હતી.

Advertisement

ગિઝેલ સૌપ્રથમ ત્યારે ચર્ચામાં આવી જ્યારે તેણે ગ્લેડ્રેગ્સ મોડલ હંટમાં ટોચના પાંચમાં સ્થાન મેળવ્યું. આ સાથે તે મિસ રાજસ્થાન પણ ચૂંટાઈ છે.2011 માં, ગિઝેલે લોકપ્રિય કિંગફિશર કેલેન્ડર માટે શૂટિંગ કર્યું હતું. ડિસેમ્બર 2015માં, તે ટીવી શો બિગ બોસની 9મી સીઝનમાં જોવા મળી હતી. જીસેલે સર્વાઈવર ઈન્ડિયા અને વેલકમ બાઝી ગેસ્ટ ઓફ ઓનરમાં પણ કામ કર્યું છે.

Advertisement

નાના પડદા સિવાય ગિઝેલ મોટા પડદા પર પણ પોતાનો જાદુ ફેલાવી ચુકી છે. તે ‘ક્યા કૂલ હૈં હમ 3’ અને ‘મસ્તીઝાદે’માં જોવા મળી છે.ગિઝેલ સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે અને સમયાંતરે તેની હોટ તસવીરો ફેન્સ સાથે શેર કરતી રહે છે. ઇન્સ્ટાગ્રામ પર ગિઝેલના 2 લાખ 50 હજારથી વધુ ફોલોઅર્સ છે.

Advertisement

Disclaimers- matters given in this article is totally based on media reports, astrology beliefs and Ayurveda principles.. therefore in certain cases it may not be apply for all.. viewers have to see this with their own intellectuals and knowledge..

Advertisement

ચેતવણી- ઉપરના આર્ટિકલના તમામ પ્રસારણ અને માલિકી હક “પેજ એડમીન”ને છે.. તેથી આર્ટિકલ કે તેનો કોઈ ભાગ મંજૂરી વગર કોપી કરવો એ ફેસબુક કન્ટેન્ટ ગાઈડલાઈનના કોપીરાઈટ એક્ટ મુજબ ગુનો બને છે.. જો ક્યાંય કોઈ એવું કરતા ધ્યાનમાં આવશે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે..

Advertisement

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!