સલમાન ખાનને ખાલી ટચ કર્યું આલિયા એ ,આટલું જોતાં બેકાબૂ બની ગઈ  કેટરિના કૈફ.. બધા વચ્ચે એક તૂટી જાય એવો લાફો દઈ દે છે આલિયા ભટ્ટને… જુઓ તસ્વીરો

સલમાન ખાનને ખાલી ટચ કર્યું આલિયા એ ,આટલું જોતાં બેકાબૂ બની ગઈ કેટરિના કૈફ.. બધા વચ્ચે એક તૂટી જાય એવો લાફો દઈ દે છે આલિયા ભટ્ટને… જુઓ તસ્વીરો

બોલિવૂડ એક્ટર સલમાન ખાન અને કેટરીના કૈફના પ્રેમની ચર્ચા આખા બોલિવૂડમાં થઈ રહી છે. કેટરિના કૈફ પરિણીત છે. તો એ જ સલમાન ખાન આજ સુધી એકલો છે. સલમાન ખાન અને કેટરીના કૈફ હવે સારા મિત્રો બની ગયા છે.

Advertisement

જ્યારે રેખા બાથરૂમમાં કપડાં ઉતારી રહી હતી, ત્યારે છુપાઈને ડોકિયું કરી રહ્યો હતો આ અભિનેતા, જ્યારે પકડાયો, તેણે નહાવાની જીદ કરી, પછી
કેટરિના કૈફ અને સલમાન ખાનનો એક વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે, જે વર્ષ 2017નો કહેવામાં આવી રહ્યો છે.

Advertisement

આ દરમિયાન આલિયા, સલમાન અને કેટરીના સાથે જોવા મળ્યા હતા. જ્યારે આ ત્રિપુટી લોકો સામે ફોટો પડાવવા માટે આવી ત્યારે આલિયાએ સલમાનને ફોટોગ્રાફ માટે પકડવાનો પ્રયાસ કર્યો, પરંતુ કેટરીનાએ તેમને રોક્યા. આ વીડિયોને પહેલીવાર જોઈને લાગે છે કે કેટરીના નહોતી ઈચ્છતી કે આલિયા સલમાનને ટચ કરે.

Advertisement

સંજય લીલા ભાણશાળીની ભવ્ય બજેટ ધરાવતી ફિલ્મ ‘ઈન્શાઅલ્લાહ’ ડબ્બામાં જવાના સમાચારથી પ્રશંસકોને મોટો ઝટકો લાગ્યો હતો, આ ફિલ્મમાં આલિયા ભટ્ટ અને સલમાન ખાન  મુખ્ય ભૂમિકામાં હતા. જોકે, આ ફિલ્મ બંધ થવાનું મુખ્ય કારણ હવે બહાર આવ્યું છે.

Advertisement

વર્ષ 1999માં ફિલ્મ ‘હમ દિલ દે ચુકે સનમ’ પછી દિગ્દર્શક સંજય લીલા ભાણશાળી  અને સલમાન ખાન  આ ફિલ્મ સાથે લાંબા સમય બાદ સાથે કામ કરવાના હતા. આ ફિલ્મની જાહેરાત થતાંની સાથે જ બંનેના પ્રશંસકો પણ આતુરતાથી રાહ જોવા લાગ્યા હતા.

Advertisement

થોડા દિવસ અગાઉ એવા સમાચાર આવ્યા હતા કે, સલમાન ખાને સંજય લીલા ભાણશાળી સાથે થયેલા કોઈ મતભેદના કારણે આ ફિલ્મ છોડી દીધી છે. જોકે, હવે અમારી સહયોગી વેબસાઈટ બોલિવૂડ લાઈફના સમાચાર અનુસાર સલમાન ખાને આ ફિલ્મ આલિયા ભટ્ટ સાથેના એક અંતરંગ દૃશ્યના કારણે છોડી દીધી હતી.

Advertisement

લેટેસ્ટ રિપોર્ટ અનુસાર, આ ફિલ્મમાં સલમાન ખાન અને આલિયા ભટ્ટ વચ્ચે એક કિસિંગ સીન(Kissing Scene) હતો. ઉંમરના અંતરના કારણે સલમાન ખાન આલિયા ભટ્ટને કિસ કરવા માગતો ન હતો, જેના કારણે આ ફિલ્મ છોડી દીધી હતી.ઉલ્લેખનીય છે કે, સલમાન ખાન અને દિગ્દર્શખ સંજય લીલા ભાણશાળીની આ ફિલ્મ ‘ઈન્શાઅલ્લાહ’ 2020ની ઈદ પર રિલીઝ થવાની હતી. જોકે, હવે આ ફિલ્મ ડબ્બામાં મુકી દેવાઈ છે.

Advertisement

=

આ પહેલીવાર નથી જ્યારે સલમાન ખાનને ધમકી મળી હોય. આ પહેલા પણ જોધપુર બ્લેક બક કેસમાં જાનથી મારી નાખવાની ધમકીઓ મળી હતી.જેમાં લોરેન્સ બિશ્નોઈનું નામ સામે આવ્યું હતું.શાહરૂખ ખાનને અંડરવર્લ્ડ તરફથી પણ ધમકીઓ મળી છે. 

Advertisement

ગેંગસ્ટર છોટા રાજનની સાથે રવિ પૂજારીએ પણ તેને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. તમને જણાવી દઈએ કે 2014માં ફિલ્મ ‘હેપ્પી ન્યૂ યર’ના સેટ પર એક નોટ મળી આવી હતી. જેમાં શાહરૂખને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, છોટા રાજને ધમકીઓથી ભરેલો પત્ર મોકલ્યો હતો.

Advertisement

તેને અંડરવર્લ્ડ તરફથી ઘણી વખત ધમકીઓ મળી ચુકી છે. તેમના પર એક વખત હુમલો પણ કરવામાં આવ્યો હતો. રાકેશ રોશનને ગેંગસ્ટર અબુ સાલેમ તરફથી ધમકીભર્યા ફોન આવતા હતા અને પૈસાની માંગણી કરતા હતા. 2001માં રાકેશ રોશન પર ફાયરિંગ કરવામાં આવ્યું હતું. 

Advertisement

જેમાં તેને બે ગોળી વાગી હતી. આ ગોળી તેને મારવા માટે નહીં પરંતુ તેને ધમકી આપવા માટે ચલાવવામાં આવી હતી. અંડરવર્લ્ડે ‘કહો ના પ્યાર હૈ’ની કમાણીમાંથી હિસ્સો માંગ્યો હતો, જે રાકેશ રોશને આપવાનો ઇનકાર કર્યો હતો. જે બાદ અબુ સાલેમે તેના સાગરિતો તરફથી ગોળીઓ ચલાવી હતી.

અક્ષય કુમારને ગેંગસ્ટર રવિ પૂજારી તરફથી પણ ધમકીઓ મળી છે. જ્યારે બોલિવૂડના ખિલાડી કુમારે પોતાના ઘરની નોકરાણીને કોઈ કારણસર કાઢી મુકી હતી ત્યારે તેને આ માટે ગેંગસ્ટર દ્વારા ધમકી આપવામાં આવી હતી.

Advertisement

કંગના રનૌત જે પોતાની સ્પષ્ટવક્તા માટે પ્રખ્યાત છે. જ્યારે તેણીએ તેની બહેન રંગોલી ચંદેલના ગુનેગારો સામે અવાજ ઉઠાવ્યો ત્યારે તેને જાનથી મારી નાખવાની ધમકી પણ આપવામાં આવી હતી. વર્ષ 2007માં રંગોલી ચંદેલ નામના છોકરાએ એસિડ ફેંક્યો હતો. આ પછી કંગનાએ છોકરા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી. જે બાદ તેને ધમકી આપવામાં આવી હતી.

Disclaimers- matters given in this article is totally based on media reports, astrology beliefs and Ayurveda principles.. therefore in certain cases it may not be apply for all.. viewers have to see this with their own intellectuals and knowledge..

ચેતવણી- ઉપરના આર્ટિકલના તમામ પ્રસારણ અને માલિકી હક “પેજ એડમીન”ને છે.. તેથી આર્ટિકલ કે તેનો કોઈ ભાગ મંજૂરી વગર કોપી કરવો એ ફેસબુક કન્ટેન્ટ ગાઈડલાઈનના કોપીરાઈટ એક્ટ મુજબ ગુનો બને છે.. જો ક્યાંય કોઈ એવું કરતા ધ્યાનમાં આવશે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે

Advertisement

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!