માતા વૈષ્ણોદેવીના ભક્તો કરોડો પણ 90% ભકતોય નથી જાણતા માતાની ગુફાનું આ એક રહસ્ય.. તમે જાણી લો આજેજ..
વૈષ્ણો દેવીનું વિશ્વ પ્રસિદ્ધ અને પ્રાચીન મંદિર ભારતના જમ્મુ અને કાશ્મીર રાજ્યના જમ્મુ ક્ષેત્રમાં કટરા શહેરની નજીક ટેકરીઓ પર આવેલું છે. આ ટેકરીઓને ત્રિકુટા હિલ્સ